AirDroid Kids સાથે તમારા બાળકના ફોન વપરાશની દેખરેખ રાખો અને મેનેજ કરો

  • AirDroid Kids સાથે તમારા બાળકના ફોન વપરાશની દેખરેખ રાખો અને મેનેજ કરો

    AirDroid Kids સાથે તમારા બાળકના ફોન વપરાશની દેખરેખ રાખો અને મેનેજ કરો

    આજના ડિજિટલ યુગમાં બાળકો સ્માર્ટફોન, ટેબ્લેટ અને ઈન્ટરનેટથી ઘેરાયેલા છે. આ ટેકનોલોજી દ્વારા ભણતર અને કનેક્ટિવિટી જેવા લાભ મળે છે, પરંતુ સાથે સાથે પડકારો પણ આવે છે – સ્ક્રીન એડિક્શન, ઓનલાઇન બુલિંગ, અયોગ્ય કન્ટેન્ટ વગેરે. ત્યારે માતાપિતાને સવાલ થાય છે કે બાળકોના ટેકનોલોજી વપરાશ પર નિયંત્રણ કેવી રીતે રાખવું? એ જ સમયે ઉકેલરૂપ બને છે…